WEBVTT

00:00:02.200 --> 00:00:05.200 align:middle
હલો! મારું નામ શાદી અબાઉ-જાહરા

00:00:05.400 --> 00:00:09.600 align:middle
હું ડબ્લ્યૂ3સી સ્થળે એક્સેસિબિલીટી સ્ટ્રેટજી અને ટેક્નોલોજી સ્પેશાલિસ્ટ છું.

00:00:09.800 --> 00:00:11.840 align:middle
વર્લ્ડ વાઈડ વેબ સંમ્મેલન,

00:00:12.040 --> 00:00:15.360 align:middle
અને આજે હું તમને વેબ એક્સેસિબિલિટી(પ્રવેશતા) વિષે કહેવા માગું છું.

00:00:15.560 --> 00:00:19.240 align:middle
વેબ અનેક લોકો માટે છે અને તે રોજિંદા જીવનનો એક હિસ્સો છે.

00:00:19.440 --> 00:00:21.080 align:middle
કાર્ય સ્થળે

00:00:21.240 --> 00:00:22.840 align:middle
ઘરે

00:00:23.000 --> 00:00:24.880 align:middle
અને રસ્તા પર

00:00:25.080 --> 00:00:29.640 align:middle
વેબ એક્સેસિબિલિટીનો મતલબ અપંગ લોકો પણ વેબનો સમાનતાથી ઉપયોગ કરી શકે.

00:00:29.840 --> 00:00:35.360 align:middle
ઉદાહરણ તરીકે જો કોઈ વ્યક્તિ પોતાના હાથનો ઉપયોગ ન કરી શકતી હોય, અને ટાઈપ કરવા માઉથસ્ટિકનો (મોઢાની દાંડી) ઉપયોગ કરે છે.

00:00:35.560 --> 00:00:40.240 align:middle
અથવા કોઈ વ્યક્તિ વાળ બરાબર ઓળી ન શકે, અને વિડિયો જોવા કેપ્શનનો ઉપયોગ કરે છે.

00:00:40.400 --> 00:00:45.800 align:middle
અથવા કોઈ વ્યક્તિ બરાબર જોઈ ન શકે અને સ્ક્રિન પર જે કંઈ હોય તેને ઊંચા અવાજે વાંચવા સ્ક્રિન રિડરનો ઉપયોગ કરે.

00:00:46.080 --> 00:00:48.480 align:middle
એક્સેસિબિલિટીમાં ઘણા ફાયદા છે.

00:00:48.760 --> 00:00:54.280 align:middle
ઉદાહરણ તરીકે, કેપ્શન કોઈપણ વ્યક્તિને ઊંચા સ્વરે અથવા શાંત વાતાવરણમાં ઉપયોગી થાય છે. 

00:00:54.440 --> 00:00:58.120 align:middle
જ્યારે ઉગ્ર પ્રકાશ હોય ત્યારે સારા રંગનું સંયોજન સારું કાર્ય કરે છે.

00:00:58.280 --> 00:01:03.960 align:middle
તેમ જ ઉંમર સંબંધી ખોટની સમસ્યા જેવી કે ઘટેલા હસ્તકૌશલ્યમાં લાભ.

00:01:04.120 --> 00:01:09.120 align:middle
સુધારિત રૂપરેખા અને રચના સાથે દરેકને સારો મૈત્રીસભર અનુભવ કરાવે છે.

00:01:09.280 --> 00:01:14.760 align:middle
વેબસાઈટ અને એપ્લિકેશનના કોડ હેઠળ અનેક પ્રવેશતાનું નિર્માણ કરી શકાય છે.

00:01:15.000 --> 00:01:21.640 align:middle
ડબ્લ્યૂ3સીની વેબ ટેક્નોલોજીઓ, જેવી કે એચટીએમએલ અનેક પ્રવેશતાની વિશેષતાઓ માટે મદદરૂપ થાય છે.

00:01:23.120 --> 00:01:27.920 align:middle
ઉદાહરણ તરીકે, રચનાઓ(ઈમેજ)માટે ટેક્સ્ટ પર્યાયોની વિશેષતા આપે છે.

00:01:28.480 --> 00:01:33.080 align:middle
જે સ્ક્રિન રિડર દ્વારા ઊંચા સ્વરે વાંચવામાં આવે છે અને સર્ચ એન્જિન દ્વારા ઉપયોગ કરાય છે.

00:01:34.640 --> 00:01:39.400 align:middle
તેમ જ, હેડિંગ(શીર્ષક), લેબલ અને અન્ય કોડ સપોર્ટ એક્સેસિબિલિટી 

00:01:39.880 --> 00:01:42.680 align:middle
અને સરાસરી ગુણવત્તા સુધારે છે.

00:01:43.320 --> 00:01:49.840 align:middle
સારા માન્યતા સાધનો, જેવા કે વિકિઝ, કોડ મેનેજમેન્ટ સિસ્ટિમ અને કોડ સંપાદકો

00:01:50.600 --> 00:01:56.760 align:middle
મદદ એક્સેસિબિલિટી કોડનું નિર્માણ કરે છે, આપમેળે અથવા લેખક દ્વારા આપેલું ઈનપુટ.

00:01:57.440 --> 00:02:04.480 align:middle
તેમ જ એક્સેસિબિલિટી વિશેષતાની જરૂર હોય તેવા વેબ બ્રાઉઝરો, મિડિયા પ્લેયરો એપ્લિકેશન

00:02:05.480 --> 00:02:09.600 align:middle
વેબ એક્સેસિબલ બનાવવામાં મદદરૂપ થવા માટે ડબ્લ્યૂ3સી આદર્શો આપે છે.

00:02:10.040 --> 00:02:13.920 align:middle
જેને અંતર્રાષ્ટ્રિય સ્તરે સરકારી અને વ્યાવસાયિકો દ્વારા માન્યતા છે.

00:02:14.480 --> 00:02:19.880 align:middle
સૌથી પરિચિત વેબ કન્ટેન્ટ એક્સેસિબિલીટી ગાઈડલાઈન્સ – ડબ્લ્યૂસીએજી.

00:02:20.680 --> 00:02:24.240 align:middle
ડબ્લ્યૂસીએજી આઈએસઓ સ્ટાન્ડર્ડ 40500 પણ છે.

00:02:24.600 --> 00:02:29.840 align:middle
અને યુરોપિયન સ્ટાન્ડર્ડ ઈએન 301 549માં સ્વીકૃત છે.

00:02:30.520 --> 00:02:33.360 align:middle
તે ચાર સ્તરવાળા સિદ્ધાંતો પર નિર્મિત છે.

00:02:33.560 --> 00:02:39.920 align:middle
પહેલું, સમજશક્તિવાળું – ઉદાહરણ તરીકે, વિષયવસ્તુ જોઈ અથવા સાંભળી શકનારા લોકો માટે.

00:02:40.880 --> 00:02:47.160 align:middle
સંચલનકર્તા – ઉદાહરણ તરીકે, લોકો ટાઈપિંગ અથવા સ્વર દ્વારા કૉમ્પ્યૂટરનો ઉપયોગ કરી શકે.

00:02:48.000 --> 00:02:53.360 align:middle
સમજણકર્તા – ઉદાહરણ તરીકે, લોકોને સચોટ અને સહેલી ભાષા પ્રાપ્ત થઈ શકે.

00:02:54.120 --> 00:02:58.600 align:middle
સખત – લોકો વિભિન્ન સહાયક ટેક્નોલોજીઓનો ઉપયોગ કરી શકે.

00:02:59.360 --> 00:03:07.000 align:middle
ડબ્લ્યૂસીએજી ઉપરાંત, ડબ્લ્યૂ3સી ઓથરિંગ ટૂલ્સ એક્સેસિબિલીટી ગાઈડલાઈન્સ – એટીએજી પણ આપે છે.

00:03:07.440 --> 00:03:12.840 align:middle
જે કન્ટેન્ટ મેનેજમેન્ટ સિસ્ટમ, કોડ સંપાદકો અને અન્ય સોફ્ટવેર માટે જરૂરિયાતો પૂરી પાડે છે.

00:03:13.240 --> 00:03:16.880 align:middle
અને યુઝર એજન્ટ એક્સેસિબિલિટી ગાઈડલાઈન્સ - યુએએજી

00:03:17.160 --> 00:03:20.480 align:middle
વેબ બ્રાઉઝરો અને મિડિયા પ્લેયરો માટે જરૂરિયાતો પૂરી પાડે છે.

00:03:21.000 --> 00:03:27.280 align:middle
તેમાં લગભગ એક અબજ લોકો અપંગત્વ ધરાવે છે અથવા જનસંખ્યાના 15-20 ટકાની આસપાસ.

00:03:28.160 --> 00:03:31.880 align:middle
અપંગત્વ ધરાવતી વ્યક્તિના અધિકારો પરનું યુએન સમ્મેલન

00:03:32.040 --> 00:03:37.040 align:middle
માહિતીના અધિકારનો પ્રવેશ, વેબ સમાવેશ સાથે, એક માનવીય અધિકાર તરીકે.

00:03:38.800 --> 00:03:42.920 align:middle
વિશ્વના ઘણાખરા દેશોએ આ યુએન સમ્મલેનને સમર્થન આપ્યું છે

00:03:43.160 --> 00:03:46.960 align:middle
અને થોડાઘણા દેશોએ તેમની યોજનાઓનો સ્વીકાર કર્યો છે.

00:03:48.040 --> 00:03:51.000 align:middle
કોઈપણ કાનૂન અથવા નિયમોની પરવા કર્યા વગર.

00:03:51.160 --> 00:03:56.000 align:middle
અપંગત્વવાળી વ્યક્તિઓ માટે એક્સેસિબિલિટી આદર્શોનું અમલીકરણ આવશ્યક છે.

00:03:56.160 --> 00:03:57.800 align:middle
અને બધા લોકો માટે ઉપયોગી છે.

00:03:59.000 --> 00:04:05.880 align:middle
વેબ એક્સેસિબિલિટી પરની વધુ જાણકારી માટે w3.org/WAI ની મુલાકાત કરો.
